
હે ઘમ્મર ઘમ્મર મારૂ વલોણુ ગાંજે
Ghammar Ghammar Maru Valonu Ganje — Devotional Krishna Bhajan
હે ઘમ્મર ઘમ્મર મારૂ વલોણુ ગાંજે
શ્યામ આવીને મારી મટુકી ફોડે
શ્યામ આવીને મારી મટુકી ફોડે
હે ઘમ્મર ઘમ્મર મારૂ વલોણુ ગાંજે
શ્યામ આવીને મારી મટુકી ફોડે
શ્યામ આવીને મારી મટુકી ફોડે
મથુરાની જેલમા કાન જન્મિયા
વાસુદેવ ટોપલામા મેલીને હાલિયા
મથુરાની જેલમા કાન જન્મિયા
વાસુદેવ ટોપલામા મેલીને હાલિયા
હે ગોકુળીયામાં
ગોકુળીયામાં મેલવાને જાય મારો શ્યામ
કાન આવીને મારી મટુકી ફોડે
શ્યામ આવીને મારી મટુકી ફોડે
હે ઘમ્મર ઘમ્મર મારૂ વલોણુ ગાંજે
શ્યામ આવીને મારી મટુકી ફોડે
શ્યામ આવીને મારી મટુકી ફોડે
બેઉ કાંઠે જમના આવી છલકાણા
વાસુદેવ એવા મનમાં મૂંજાણા
બેઉ કાંઠે જમના આવી છલકાણા
વાસુદેવ એવા મનમાં મૂંજાણા
હે જમનાજીમાં
જમનાજીમાં કેડિયુ પાડે મારો શ્યામ
કાન આવીને મારી મટુકી ફોડે
શ્યામ આવીને મારી મટુકી ફોડે
હે ઘમ્મર ઘમ્મર મારૂ વલોણુ ગાંજે
શ્યામ આવીને મારી મટુકી ફોડે
શ્યામ આવીને મારી મટુકી ફોડે
ચાર પાંચ ગોવાળિયા ટોળે મળીને
એક બીજાને કાંધે ચડીને
ચાર પાંચ ગોવાળિયા ટોળે મળીને
એક બીજાને કાંધે ચડીને
હે મટુકીમાં
મટુકીમાં મોરલી મારે મારો શ્યામ
શ્યામ આવીને મારી મટુકી ફોડે
શ્યામ આવીને મારી મટુકી ફોડે
હે ઘમ્મર ઘમ્મર મારૂ વલોણુ ગાંજે
શ્યામ આવીને મારી મટુકી ફોડે
શ્યામ આવીને મારી મટુકી ફોડે
ચાર પાંચ ગોપીયુ ટોળે વળીને
એક એક કાનજીને એક એક ગોપી
ચાર પાંચ ગોપીયુ ટોળે વળીને
એક એક કાનજીને એક એક ગોપી
હે વનરાવનમાં
વનરાવનમાં રાસ રસાવા જાય મારો શ્યામ
કાન આવીને મારી મટુકી ફોડે
શ્યામ આવીને મારી મટુકી ફોડે
હે ઘમ્મર ઘમ્મર મારૂ વલોણુ ગાંજે
શ્યામ આવીને મારી મટુકી ફોડે
શ્યામ આવીને મારી મટુકી ફોડે
નંદબાવાને ઘેર નવલખ દુધે
માતા યશોદા મહિડા વલોવે
નંદબાવાને ઘેર નવલખ દુધે
માતા યશોદા મહિડા વલોવે
હે ગોપીયુના
ગોપીયુના ઘરમાં વાલો ચોરીયુ કરે
શ્યામ આવીને મારી મટુકી ફોડે
શ્યામ આવીને મારી મટુકી ફોડે
હે ઘમ્મર ઘમ્મર મારૂ વલોણુ ગાંજે
શ્યામ આવીને મારી મટુકી ફોડે
શ્યામ આવીને મારી મટુકી ફોડે
શ્યામ આવીને મારી મટુકી ફોડે
શ્યામ આવીને મારી મટુકી ફોડે
He ghammar ghammar maru valonu ganje
Shyam aavine mari matuki fhode
Shyam aavine mari matuki fhode
He ghammar ghammar maru valonu ganje
Shyam aavine mari matuki fhode
Shyam aavine mari matuki fhode
Mathurani jelma Kaan janmiya
Vasudev toplama meline haliya
Mathurani jelma Kaan janmiya
Vasudev toplama meline haliya
He Gokuliyama
Gokuliyama melvane jaay maro Shyam
Kaan aavine mari matuki fhode
Shyam aavine mari matuki fhode
He ghammar ghammar maru valonu ganje
Shyam aavine mari matuki fhode
Shyam aavine mari matuki fhode
Beu kanthe Jamuna aavi chalkana
Vasudev eva manma munjana
Beu kanthe Jamuna aavi chalkana
Vasudev eva manma munjana
He Jamnajima
Jamnajima kediyu paade maro Shyam
Kaan aavine mari matuki fhode
Shyam aavine mari matuki fhode
He ghammar ghammar maru valonu ganje
Shyam aavine mari matuki fhode
Shyam aavine mari matuki fhode
Chaar paanch gowaliya tole maline
Ek bijane kandhe chadine
Chaar paanch gowaliya tole maline
Ek bijane kandhe chadine
He matukima
Matukima morli maare maro Shyam
Shyam aavine mari matuki fhode
Shyam aavine mari matuki fhode
He ghammar ghammar maru valonu ganje
Shyam aavine mari matuki fhode
Shyam aavine mari matuki fhode
Chaar paanch gopiyu tole valine
Ek ek Kanjine ek ek gopi
Chaar paanch gopiyu tole valine
Ek ek Kanjine ek ek gopi
He Vanravanma
Vanravanma raas rasava jaay maro Shyam
Kaan aavine mari matuki fhode
Shyam aavine mari matuki fhode
He ghammar ghammar maru valonu ganje
Shyam aavine mari matuki fhode
Shyam aavine mari matuki fhode
Nandbavane gher navlakh dudhe
Mata Yashoda mahida valove
Nandbavane gher navlakh dudhe
Mata Yashoda mahida valove
He gopiyuna
Gopiyuna gharma valo choriyu kare
Shyam aavine mari matuki fhode
Shyam aavine mari matuki fhode
He ghammar ghammar maru valonu ganje
Shyam aavine mari matuki fhode
Shyam aavine mari matuki fhode
Shyam aavine mari matuki fhode
Shyam aavine mari matuki fhode
ಹೇ ಘಮ್ಮರ್ ಘಮ್ಮರ್ ಮಾರು ವಲೋಣು ಗಾಂಜೆ
ಶ್ಯಾಮ್ ಆವೀನೇ મારી ಮಟುಕೀ ಫೋಡೇ
ಶ್ಯಾಮ್ ಆವೀನೇ મારી ಮಟುಕೀ ಫೋಡೇ
ಹೇ ಘಮ್ಮರ್ ಘಮ್ಮರ್ ಮಾರು ವಲೋಣು ಗಾಂಜೆ
ಶ್ಯಾಮ್ ಆವೀನೇ મારી ಮಟುಕೀ ಫೋಡೇ
ಶ್ಯಾಮ್ ಆವೀನೇ મારી ಮಟುಕೀ ಫೋಡೇ
ಮಥುರಾನೀ ಜೇಲಮಾ ಕಾನ್ ಜನ್ಮಿಯಾ
ವಾಸುದೇವ್ ತೋಪಲಾಮಾ ಮೇಲೀನೇ ಹಾಲಿಯಾ
ಮಥುರಾನೀ ಜೇಲಮಾ ಕಾನ್ ಜನ್ಮಿಯಾ
ವಾಸುದೇವ್ ತೋಪಲಾಮಾ ಮೇಲೀನೇ ಹಾಲಿಯಾ
ಹೇ ಗೋಕುಳಿಯಾಮಾ
ಗೋಕುಳಿಯಾಮಾ ಮೇಲವಾನೇ ಜಾಯ್ ಮಾರೋ ಶ್ಯಾಮ್
ಕಾನ್ ಆವೀನೇ મારી ಮಟುಕೀ ಫೋಡೇ
ಶ್ಯಾಮ್ ಆವೀನೇ મારી ಮಟುಕೀ ಫೋಡೇ
ಹೇ ಘಮ್ಮರ್ ಘಮ್ಮರ್ ಮಾರು ವಲೋಣು ಗಾಂಜೆ
ಶ್ಯಾಮ್ ಆವೀನೇ મારી ಮಟುಕೀ ಫೋಡೇ
ಶ್ಯಾಮ್ ಆವೀನೇ મારી ಮಟುಕೀ ಫೋಡೇ
ಬೇಉ ಕಾಂಠೇ ಜಮನಾ ಆವೀ ಛಲಕಾಣಾ
ವಾಸುದೇವ್ ಏವಾ ಮನಮಾ ಮೂಂಜಾಣಾ
ಬೇಉ ಕಾಂಠೇ ಜಮನಾ ಆವೀ ಛಲಕಾಣಾ
ವಾಸುದೇವ್ ಏವಾ ಮನಮಾ ಮೂಂಜಾಣಾ
ಹೇ ಜಮನಾಜೀಮಾ
ಜಮನಾಜೀಮಾ ಕೇಡಿಯು ಪಾಡೇ ಮಾರೋ ಶ್ಯಾಮ್
ಕಾನ್ ಆವೀನೇ મારી ಮಟುಕೀ ಫೋಡೇ
ಶ್ಯಾಮ್ ಆವೀನೇ મારી ಮಟುಕೀ ಫೋಡೇ
ಹೇ ಘಮ್ಮರ್ ಘಮ್ಮರ್ ಮಾರು ವಲೋಣು ಗಾಂಜೆ
ಶ್ಯಾಮ್ ಆವೀನೇ મારી ಮಟುಕೀ ಫೋಡೇ
ಶ್ಯಾಮ್ ಆವೀನೇ મારી ಮಟುಕೀ ಫೋಡೇ
ಚಾರ್ ಪಾಂಚ್ ಗೋವಾಳಿಯಾ ತೋಳೇ ಮಳೀನೇ
ಏಕ್ ಬೀಜಾನೇ ಕಾಂಧೇ ಚಡೀನೇ
ಚಾರ್ ಪಾಂಚ್ ಗೋವಾಳಿಯಾ ತೋಳೇ ಮಳೀನೇ
ಏಕ್ ಬೀಜಾನೇ ಕಾಂಧೇ ಚಡೀನೇ
ಹೇ ಮಟುಕೀಮಾ
ಮಟುಕೀಮಾ ಮೋರಲೀ ಮಾರೇ ಮಾರೋ ಶ್ಯಾಮ್
ಶ್ಯಾಮ್ ಆವೀನೇ મારી ಮಟುಕೀ ಫೋಡೇ
ಶ್ಯಾಮ್ ಆವೀನೇ મારી ಮಟುಕೀ ಫೋಡೇ
ಹೇ ಘಮ್ಮರ್ ಘಮ್ಮರ್ ಮಾರು ವಲೋಣು ಗಾಂಜೆ
ಶ್ಯಾಮ್ ಆವೀನೇ મારી ಮಟುಕೀ ಫೋಡೇ
ಶ್ಯಾಮ್ ಆವೀನೇ મારી ಮಟುಕೀ ಫೋಡೇ
ಚಾರ್ ಪಾಂಚ್ ಗೋಪಿಯು ತೋಳೇ ವಳೀನೇ
ಏಕ್ ಏಕ್ ಕಾನ್ಜೀನೇ ಏಕ್ ಏಕ್ ಗೋಪಿ
ಚಾರ್ ಪಾಂಚ್ ಗೋಪಿಯು ತೋಳೇ ವಳೀನೇ
ಏಕ್ ಏಕ್ ಕಾನ್ಜೀನೇ ಏಕ್ ಏಕ್ ಗೋಪಿ
ಹೇ ವನರಾವನಮಾ
ವನರಾವನಮಾ ರಾಸ್ ರಸಾವಾ ಜಾಯ್ ಮಾರೋ ಶ್ಯಾಮ್
ಕಾನ್ ಆವೀನೇ મારી ಮಟುಕೀ ಫೋಡೇ
ಶ್ಯಾಮ್ ಆವೀನೇ મારી ಮಟುಕೀ ಫೋಡೇ
ಹೇ ಘಮ್ಮರ್ ಘಮ್ಮರ್ ಮಾರು ವಲೋಣು ಗಾಂಜೆ
ಶ್ಯಾಮ್ ಆವೀನೇ મારી ಮಟುಕೀ ಫೋಡೇ
ಶ್ಯಾಮ್ ಆವೀನೇ મારી ಮಟುಕೀ ಫೋಡೇ
ನಂದಬಾವಾನೇ ಘೇರ್ ನವಲಖ್ ಧೂಧೇ
ಮಾತಾ ಯಶೋದಾ ಮಹಿಡಾ ವಲೋವೇ
ನಂದಬಾವಾನೇ ಘೇರ್ ನವಲಖ್ ಧೂಧೇ
ಮಾತಾ ಯಶೋದಾ ಮಹಿಡಾ ವಲೋವೇ
ಹೇ ಗೋಪಿಯುನಾ
ಗೋಪಿಯುನಾ ಘರಮಾ ವಾಲೋ ಚೋರಿಯು ಕರೇ
ಶ್ಯಾಮ್ ಆವೀನೇ મારી ಮಟುಕೀ ಫೋಡೇ
ಶ್ಯಾಮ್ ಆವೀನೇ મારી ಮಟುಕೀ ಫೋಡೇ
ಹೇ ಘಮ್ಮರ್ ಘಮ್ಮರ್ ಮಾರು ವಲೋಣು ಗಾಂಜೆ
ಶ್ಯಾಮ್ ಆವೀನೇ મારી ಮಟುಕೀ ಫೋಡೇ
ಶ್ಯಾಮ್ ಆವೀನೇ મારી ಮಟುಕೀ ಫೋಡೇ
ಶ್ಯಾಮ್ ಆವೀನೇ મારી ಮಟುಕೀ ಫೋಡೇ
ಶ್ಯಾಮ್ ಆವೀನೇ મારી ಮಟುಕೀ ಫೋಡೇ
हे घम्मर घम्मर मारू वलोणु गांजे
श्याम आवीने मारी मटुकी फोड़े
श्याम आवीने मारी मटुकी फोड़े
हे घम्मर घम्मर मारू वलोणु गांजे
श्याम आवीने मारी मटुकी फोड़े
श्याम आवीने मारी मटुकी फोड़े
मथुरानी जेलमा कान जन्मिया
वासुदेव टोपलामा मेलीने हालिया
मथुरानी जेलमा कान जन्मिया
वासुदेव टोपलामा मेलीने हालिया
हे गोकुलियामां
गोकुलियामां मेलवाने जाय मारो श्याम
कान आवीने मारी मटुकी फोड़े
श्याम आवीने मारी मटुकी फोड़े
हे घम्मर घम्मर मारू वलोणु गांजे
श्याम आवीने मारी मटुकी फोड़े
श्याम आवीने मारी मटुकी फोड़े
बेउ कांठे जमना आवी छलकाणा
वासुदेव एवा मनमा मूंजाणा
बेउ कांठे जमना आवी छलकाणा
वासुदेव एवा मनमा मूंजाणा
हे जमनाजीमां
जमनाजीमां केडियु पाडे मारो श्याम
कान आवीने मारी मटुकी फोड़े
श्याम आवीने मारी मटुकी फोड़े
हे घम्मर घम्मर मारू वलोणु गांजे
श्याम आवीने मारी मटुकी फोड़े
श्याम आवीने मारी मटुकी फोड़े
चार पांच गवालिया टोले मलीने
एक बीजाने कांधे चडीने
चार पांच गवालिया टोले मलीने
एक बीजाने कांधे चडीने
हे मटुकीमां
मटुकीमां मोरली मारे मारो श्याम
श्याम आवीने मारी मटुकी फोड़े
श्याम आवीने मारी मटुकी फोड़े
हे घम्मर घम्मर मारू वलोणु गांजे
श्याम आवीने मारी मटुकी फोड़े
श्याम आवीने मारी मटुकी फोड़े
चार पांच गोपियु टोले वलीने
एक एक कानजीने एक एक गोपी
चार पांच गोपियु टोले वलीने
एक एक कानजीने एक एक गोपी
हे वनरावनमां
वनरावनमां रास रसावा जाय मारो श्याम
कान आवीने मारी मटुकी फोड़े
श्याम आवीने मारी मटुकी फोड़े
हे घम्मर घम्मर मारू वलोणु गांजे
श्याम आवीने मारी मटुकी फोड़े
श्याम आवीने मारी मटुकी फोड़े
नंदबावाने घेर नवलख दूधे
माता यशोदा महिडा वलोवे
नंदबावाने घेर नवलख दूधे
माता यशोदा महिडा वलोवे
हे गोपियुना
गोपियुना घरमा वालो चोरियु करे
श्याम आवीने मारी मटुकी फोड़े
श्याम आवीने मारी मटुकी फोड़े
हे घम्मर घम्मर मारू वलोणु गांजे
श्याम आवीने मारी मटुकी फोड़े
श्याम आवीने मारी मटुकी फोड़े
श्याम आवीने मारी मटुकी फोड़े
श्याम आवीने मारी मटुकी फोड़े
ஹே கம்மர் கம்மர் மாரு வலோணு காஞ்சே
ஷ்யாம் ஆவீனே மாரி மடுகி போடே
ஷ்யாம் ஆவீனே மாரி மடுகி போடே
ஹே கம்மர் கம்மர் மாரு வலோணு காஞ்சே
ஷ்யாம் ஆவீனே மாரி மடுகி போடே
ஷ்யாம் ஆவீனே மாரி மடுகி போடே
மதுராணி ஜெல்மா கான் ஜன்மியா
வாசுதேவ் தோப்லாமா மேலீனே ஹாலியா
மதுராணி ஜெல்மா கான் ஜன்மியா
வாசுதேவ் தோப்லாமா மேலீனே ஹாலியா
ஹே கோகுளியாமா
கோகுளியாமா மேல்வானே ஜாய்மாரோ ஷ்யாம்
கான் ஆவீனே மாரி மடுகி போடே
ஷ்யாம் ஆவீனே மாரி மடுகி போடே
ஹே கம்மர் கம்மர் மாரு வலோணு காஞ்சே
ஷ்யாம் ஆவீனே மாரி மடுகி போடே
ஷ்யாம் ஆவீனே மாரி மடுகி போடே
பேஉ காண்டே ஜமனா ஆவீ சல்காணா
வாசுதேவ் ஏவா மன்மா மூஞ்சாணா
பேஉ காண்டே ஜமனா ஆவீ சல்காணா
வாசுதேவ் ஏவா மன்மா மூஞ்சாணா
ஹே ஜமனாஜீமா
ஜமனாஜீமா கேடியு பாடே மாரோ ஷ்யாம்
கான் ஆவீனே மாரி மடுகி போடே
ஷ்யாம் ஆவீனே மாரி மடுகி போடே
ஹே கம்மர் கம்மர் மாரு வலோணு காஞ்சே
ஷ்யாம் ஆவீனே மாரி மடுகி போடே
ஷ்யாம் ஆவீனே மாரி மடுகி போடே
சார் பாஞ்ச் கோவாளியா தோளே மலீனே
ஏக் பீஜானே காந்தே சடீனே
சார் பாஞ்ச் கோவாளியா தோளே மலீனே
ஏக் பீஜானே காந்தே சடீனே
ஹே மடுகீமா
மடுகீமா மோரலீ மாரே மாரோ ஷ்யாம்
ஷ்யாம் ஆவீனே மாரி மடுகி போடே
ஷ்யாம் ஆவீனே மாரி மடுகி போடே
ஹே கம்மர் கம்மர் மாரு வலோணு காஞ்சே
ஷ்யாம் ஆவீனே மாரி மடுகி போடே
ஷ்யாம் ஆவீனே மாரி மடுகி போடே
சார் பாஞ்ச் கோபியு தோளே வளீனே
ஏக் ஏக் கான்ஜீனே ஏக் ஏக் கோபி
சார் பாஞ்ச் கோபியு தோளே வளீனே
ஏக் ஏக் கான்ஜீனே ஏக் ஏக் கோபி
ஹே வனராவன்மா
வனராவன்மா ராஸ் ரசாவா ஜாய் மாரோ ஷ்யாம்
கான் ஆவீனே மாரி மடுகி போடே
ஷ்யாம் ஆவீனே மாரி மடுகி போடே
ஹே கம்மர் கம்மர் மாரு வலோணு காஞ்சே
ஷ்யாம் ஆவீனே மாரி மடுகி போடே
ஷ்யாம் ஆவீனே மாரி மடுகி போடே
நந்தபாவானே கேர் நவலக் தூதே
மாதா யசோதா மஹிடா வலோவே
நந்தபாவானே கேர் நவலக் தூதே
மாதா யசோதா மஹிடா வலோவே
ஹே கோபியுனா
கோபியுனா கர்மா வாலோ சோரியு கரே
ஷ்யாம் ஆவீனே மாரி மடுகி போடே
ஷ்யாம் ஆவீனே மாரி மடுகி போடே
ஹே கம்மர் கம்மர் மாரு வலோணு காஞ்சே
ஷ்யாம் ஆவீனே மாரி மடுகி போடே
ஷ்யாம் ஆவீனே மாரி மடுகி போடே
ஷ்யாம் ஆவீனே மாரி மடுகி போடே
ஷ்யாம் ஆவீனே மாரி மடுகி போடே
హే ఘమ్మర్ ఘమ్మర్ మారు వలోణు గాంజే
శ్యామ్ ఆవీనే మారీ మటుకీ ఫోడే
శ్యామ్ ఆవీనే మారీ మటుకీ ఫోడే
హే ఘమ్మర్ ఘమ్మర్ మారు వలోణు గాంజే
శ్యామ్ ఆవీనే మారీ మటుకీ ఫోడే
శ్యామ్ ఆవీనే మారీ మటుకీ ఫోడే
మధురానీ జేల్మా కాన్ జన్మియా
వాసుదేవ్ తోపలామా మేలీనే హాలియా
మధురానీ జేల్మా కాన్ జన్మియా
వాసుదేవ్ తోపలామా మేలీనే హాలియా
హే గోకుళియామా
గోకుళియామా మేల్వానే జాయ్ మార్ శ్యామ్
కాన్ ఆవీనే మారీ మటుకీ ఫోడే
శ్యామ్ ఆవీనే మారీ మటుకీ ఫోడే
హే ఘమ్మర్ ఘమ్మర్ మారు వలోణు గాంజే
శ్యామ్ ఆవీనే మారీ మటుకీ ఫోడే
శ్యామ్ ఆవీనే మారీ మటుకీ ఫోడే
బేఉ కాంటే జమనా ఆవీ ఛల్కాణా
వాసుదేవ్ ఏవా మన్మా మూంజాణా
బేఉ కాంటే జమనా ఆవీ ఛల్కాణా
వాసుదేవ్ ఏవా మన్మా మూంజాణా
హే జమనాజీమా
జమనాజీమా కేడియు పాడే మార్ శ్యామ్
కాన్ ఆవీనే మారీ మటుకీ ఫోడే
శ్యామ్ ఆవీనే మారీ మటుకీ ఫోడే
హే ఘమ్మర్ ఘమ్మర్ మారు వలోణు గాంజే
శ్యామ్ ఆవీనే మారీ మటుకీ ఫోడే
శ్యామ్ ఆవీనే మారీ మటుకీ ఫోడే
చార్ పాంచ్ గోవాళియా తోలే మలీనే
ఏక్ బీజానే కాంధే చడీనే
చార్ పాంచ్ గోవాళియా తోలే మలీనే
ఏక్ బీజానే కాంధే చడీనే
హే మటుకీమా
మటుకీమా మోరలీ మారే మార్ శ్యామ్
శ్యామ్ ఆవీనే మారీ మటుకీ ఫోడే
శ్యామ్ ఆవీనే మారీ మటుకీ ఫోడే
హే ఘమ్మర్ ఘమ్మర్ మారు వలోణు గాంజే
శ్యామ్ ఆవీనే మారీ మటుకీ ఫోడే
శ్యామ్ ఆవీనే మారీ మటుకీ ఫోడే
చార్ పాంచ్ గోపియు తోలే వలీనే
ఏక్ ఏక్ కాన్జీనే ఏక్ ఏక్ గోపి
చార్ పాంచ్ గోపియు తోలే వలీనే
ఏక్ ఏక్ కాన్జీనే ఏక్ ఏక్ గోపి
హే వనరావన్మా
వనరావన్మా రాస్ రసావా జాయ్ మార్ శ్యామ్
కాన్ ఆవీనే మారీ మటుకీ ఫోడే
శ్యామ్ ఆవీనే మారీ మటుకీ ఫోడే
హే ఘమ్మర్ ఘమ్మర్ మారు వలోణు గాంజే
శ్యామ్ ఆవీనే మారీ మటుకీ ఫోడే
శ్యామ్ ఆవీనే మారీ మటుకీ ఫోడే
నంద్బావానే ఘేర్ నవలఖ్ దూధే
మాతా యశోదా మహిడా వలోవే
నంద్బావానే ఘేర్ నవలఖ్ దూధే
మాతా యశోదా మహిడా వలోవే
హే గోపియునా
గోపియునా ఘర్మా వాలో చోరియు కరే
శ్యామ్ ఆవీనే మారీ మటుకీ ఫోడే
శ్యామ్ ఆవీనే మారీ మటుకీ ఫోడే
హే ఘమ్మర్ ఘమ్మర్ మారు వలోణు గాంజే
శ్యామ్ ఆవీనే మారీ మటుకీ ఫోడే
శ్యామ్ ఆవీనే మారీ మటుకీ ఫోడే
శ్యామ్ ఆవీనే మారీ మటుకీ ఫోడే
శ్యామ్ ఆవీనే మారీ మటుకీ ఫోడే
ହେ ଘମ୍ମର ଘମ୍ମର ମାରୁ ଭଲୋଣୁ ଗାଂଜେ
ଶ୍ୟାମ ଆଭୀନେ ମାରୀ ମଟୁକୀ ଫୋଡ଼େ
ଶ୍ୟାମ ଆଭୀନେ ମାରୀ ମଟୁକୀ ଫୋଡ଼େ
ହେ ଘମ୍ମର ଘମ୍ମର ମାରୁ ଭଲୋଣୁ ଗାଂଜେ
ଶ୍ୟାମ ଆଭୀନେ ମାରୀ ମଟୁକୀ ଫୋଡ଼େ
ଶ୍ୟାମ ଆଭୀନେ ମାରୀ ମଟୁକୀ ଫୋଡ଼େ
ମଥୁରାଣୀ ଜେଲମା କାନ ଜନ୍ମିଆ
ବାସୁଦେବ ଟୋପଲାମା ମେଲୀନେ ହାଲିଆ
ମଥୁରାଣୀ ଜେଲମା କାନ ଜନ୍ମିଆ
ବାସୁଦେବ ଟୋପଲାମା ମେଲୀନେ ହାଲିଆ
ହେ ଗୋକୁଳିଆମା
ଗୋକୁଳିଆମା ମେଲଭାନେ ଜାୟ ମାରୋ ଶ୍ୟାମ
କାନ ଆଭୀନେ ମାରୀ ମଟୁକୀ ଫୋଡ଼େ
ଶ୍ୟାମ ଆଭୀନେ ମାରୀ ମଟୁକୀ ଫୋଡ଼େ
ହେ ଘମ୍મର ଘମ୍ମର ମାରୁ ଭଲୋଣୁ ଗାଂଜେ
ଶ୍ୟାମ ଆଭୀନେ ମାରୀ ମଟୁକୀ ଫୋଡ଼େ
ଶ୍ୟାମ ଆଭୀନେ ମାରୀ ମଟୁକୀ ଫୋଡ଼େ
ବେଉ କାଂଠେ ଜମନା ଆଭୀ ଛଲକାଣା
ବାସୁଦେବ ଏବା ମନମା ମୂଂଜାଣା
ବେଉ କାଂଠେ ଜମନା ଆଭୀ ଛଲକାଣା
ବାସୁଦେବ ଏବା ମନମା ମୂଂଜାଣା
ହେ ଜମନାଜୀମା
ଜମନାଜୀମା କେଡିୟୁ ପାଡ଼େ ମାରୋ ଶ୍ୟାମ
କାନ ଆଭୀନେ ମାରୀ ମଟୁକୀ ଫୋଡ଼େ
ଶ୍ୟାମ ଆଭୀନେ ମାରୀ ମଟୁକୀ ଫୋଡ଼େ
ହେ ଘମ୍મର ଘମ୍મର ମାରୁ ଭଲୋଣୁ ଗାଂଜେ
ଶ୍ୟାମ ଆଭୀନେ ମାରୀ ମଟୁକୀ ଫୋଡ଼େ
ଶ୍ୟାମ ଆଭୀନେ ମାରୀ ମଟୁକୀ ଫୋଡ଼େ
ଚାର ପାଂଚ ଗୋବାଳିଆ ଟୋଳେ ମଳୀନେ
ଏକ ବିଜାନେ କାଂଧେ ଚଡ଼ୀନେ
ଚାର ପାଂଚ ଗୋବାଳିଆ ଟୋଳେ ମଳୀନେ
ଏକ ବିଜାନେ କାଂଧେ ଚଡ଼ୀନେ
ହେ ମଟୁକୀମା
ମଟୁକୀମା ମୋରଲୀ ମାରେ ମାରୋ ଶ୍ୟାମ
ଶ୍ୟାମ ଆଭୀନେ ମାରୀ ମଟୁକୀ ଫୋଡ଼େ
ଶ୍ୟାମ ଆଭୀନେ ମାରୀ ମଟୁକୀ ଫୋଡ଼େ
ହେ ଘମ୍મର ଘମ୍મર ମାରୁ ଭଲୋଣୁ ଗାଂଜେ
ଶ୍ୟାମ ଆଭୀନେ ମାରୀ ମଟୁକୀ ଫୋଡ଼େ
ଶ୍ୟାମ ଆଭୀନେ ମାରୀ …
Devotional Resources & Video Credits
- Video Link: Watch “Ghammar Ghammar Maru Valonu Ganje” on YouTube (Link credit goes to T-Series Gujarati)
- Related Devotional Lyrics: Shiv Sama Rahe Mujh Mein Lyrics


